________________
ઉ૧૨. પ્રકાશની વેદી પર
ટ રદૂરના પ્રદેશમાં વસતા લોકોમાં 9 કરુણાનો પ્રકાશ પ્રસરાવવાની તીવ્રતા આચાર્ય દીપકરના મનમાં ઘોળાઈ રહી
હતી, મનમાં મંથન ચાલી રહ્યું હતું. * શિષ્યોએ પૂછ્યું : “પ્રભુ, એવું શું છે જેણે આપને આટલા વિચારમગ્ન કર્યા છે ?'
મંથનને વાચા આપતાં આ વૃદ્ધ આચાર્યે કહ્યું : “આપણે સૌ ભક્તોના માનપાનના માનસિક સુખમાં કેટલા ડૂબી
ગયા છીએ કે દૂરદૂરના પહાડી પ્રદેશોમાં તે જઈ કરુણા-ધર્મપ્રચાર કરવાની કોઈને
ઇચ્છા થતી નથી. પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અને પૂજનનું સુંવાળું બંધન કેવું મજબૂત હોય
ત્યાં પૂર્ણ નામના શિષ્ય નમન કરી કહ્યું : “પ્રભો ! મને આજ્ઞા આપો. એ દેશમાં મૈત્રીધર્મનો પ્રચાર કરવા હું જઈશ.”
પણ એમ કરવા જતાં તમારું આયુષ્ય ઓછું થશે.” આચાર્યે ભવિષ્ય
* ભાખ્યું.
કણમાં મણ - ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org