________________
૪૪૩. કોઈનો સાદ
5 જ હૃદય આનંદનાં અમીથી
આ છલકાઈ રહ્યું છે. અનંતમાંથી જાણે છે કોઈનો સાદ આવી રહ્યો છે – ઝીણો છતાં છે મધુરો, શાન્ત છતાં સ્પષ્ટ. અનુભવી
શકાય, માણી શકાય, પણ વર્ણવી કે વ્યક્ત તે ન કરી શકાય એવો આ અગમ્ય સાદ છે.
આ અવાજમાં સ્નેહીનું સૌહાર્દ છે, પ્રિયાનો હું પ્રેમ છે, માતાનું વાત્સલ્ય છે, મિત્રની હુંફ છે છે અને વિભુની કરુણા છે. આટઆટલા ( દિવ્ય અને સુંદર ભાવોને વહન કરતો આ
સાદ કોનો હશે ? સાદ સંભળાય છે, પણ • આ સાદ કરનારો દેખાતો કેમ નથી ? આ સાદ સાંભળું છું ત્યારે દિવ્ય ભૂમિનાં સ્વપ્નાં
આવે છે. જાણે ત્યાં નિત્ય વસંત છે. ( પતુનાં પુષ્પોનો પરિમલ છે. પાણીને
બદલે પ્રકાશના ફુવારા છે. ભૂમિને બદલે • મરકતમણિની ભોંય છે. કેવળ પ્રકાશ જ
જ્યાં વિલસી રહ્યો છે. આત્માઓ આપણા જે સ્થૂળ દેહને બદલે રંગભરી વાદળીમાંથી
બનેલા તત્ત્વમાં વિહરી રહ્યા છે. કમળની સુરભિના શ્વાસોચ્છવાસ છે. હવામાં પુષ્પો
- ઊર્મિ અને ઉદધિ = ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org