________________
Jain Education International
*→**++>&
૩૬૪. સંત સમાગમ
ઝા
કળનું બિન્દુ જ્યારે કમળની પાંદડી ઉપર બેઠું હોય છે ત્યારે એ મોતીની ઉપમા પામે છે; પણ એ જ બિન્દુ જ્યારે તપેલા તવા પર બેસે છે તો બળીને અલોપ થઈ જાય છે. આમ સંત અને સજ્જનના સંગથી માણસ પણ શ્રેષ્ઠ સ્થાન પામે છે પણ દુર્જનના સંગથી તો એનો વિનાશ જ થાય છે.
૩૬૫. દાનનો આનંદ
આનંદથી ડોલતાં વૃક્ષોને જોઈ મેં પૂછ્યું : ‘આજે આટલી પ્રસન્નતાથી કેમ ડોલી રહ્યાં છો ?’
વહી રહેલી પવનની લહેરોમાં
આનંદનો કંપ અનુભવતાં વૃક્ષોએ જવાબ આપ્યો : કેમ ન ડોલીએ ? સૂર્યનો તાપ સહીને અમે પંખી અને પથિકને છાયા
પ્રેરણાની પરબ * ૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org