________________
એ મીઠો હોવા છતાં વધુ ભયંકર છે; ઝેરી સર્પ તો ભયથી બચવા અજ્ઞાનતાથી કરડે છે પણ માનવતાવિહોણો મીઠો માણસ તો વિશ્વાસમાં લઈને જાણી બૂઝીને કરડે છે. સર્પથી ચેતી શકાય છે. માત્ર મારવાના પ્રકારમાં જ ફેર છે, પરિણામ તો બન્નેનું સરખું છે.
૧૯૯. નિષ્ફળતાનું મૂલ્ય
મારા
જીવનની નિષ્ફળતા ! તને કા
સંબોધનથી
ઓ
પ્રેમભર્યા સંબોધું ? તું આવી હતી રડાવવા, પણ જાય છે બળવાન બનાવીને. તું મારા ભણી ડગલાં ભરતી હતી હસીને, પણ વિદાય લે છે નિરાશ થઈને ! આવજે, આવજે, ઓ મારા જીવનની નિષ્ફળતા ! વળી કો'ક વાર નિષ્ફળ થવાનું મન થાય તો ચાલી આવજે. મારાં દ્વારા તારા માટે ખુલ્લાં છે.
܀
૨૦૦. જ્ઞાની કોણ ?
બો લનારા અભય નહોતો મરે નથી સમજાતા, કાર અભણ પોતે શું
બોલે છે એ પોતે જ નથી સમજતો, જ્યારે અતિ ભણેલો પોતાનું બોલવું સભા સમજે છે કે નહિ, એ નથી વિચારતો. આ જ કારણે દુનિયા કેટલીક વાર ભૂલ કરે છે. ભણેલાને પાગલ કહે છે ને પાગલને તત્ત્વચિંતક છે ! બીજાને સમજે તે જ્ઞાની,
પણ કહે
Jain Education International
૨૦૧. મહાન
કોઈ કરેલા ઉપકારનીન કદર કરે એક માણસ છે - અપરિચિત પર
એ મહામાનવ છે.
-----
૫૨ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org