SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એ મીઠો હોવા છતાં વધુ ભયંકર છે; ઝેરી સર્પ તો ભયથી બચવા અજ્ઞાનતાથી કરડે છે પણ માનવતાવિહોણો મીઠો માણસ તો વિશ્વાસમાં લઈને જાણી બૂઝીને કરડે છે. સર્પથી ચેતી શકાય છે. માત્ર મારવાના પ્રકારમાં જ ફેર છે, પરિણામ તો બન્નેનું સરખું છે. ૧૯૯. નિષ્ફળતાનું મૂલ્ય મારા જીવનની નિષ્ફળતા ! તને કા સંબોધનથી ઓ પ્રેમભર્યા સંબોધું ? તું આવી હતી રડાવવા, પણ જાય છે બળવાન બનાવીને. તું મારા ભણી ડગલાં ભરતી હતી હસીને, પણ વિદાય લે છે નિરાશ થઈને ! આવજે, આવજે, ઓ મારા જીવનની નિષ્ફળતા ! વળી કો'ક વાર નિષ્ફળ થવાનું મન થાય તો ચાલી આવજે. મારાં દ્વારા તારા માટે ખુલ્લાં છે. ܀ ૨૦૦. જ્ઞાની કોણ ? બો લનારા અભય નહોતો મરે નથી સમજાતા, કાર અભણ પોતે શું બોલે છે એ પોતે જ નથી સમજતો, જ્યારે અતિ ભણેલો પોતાનું બોલવું સભા સમજે છે કે નહિ, એ નથી વિચારતો. આ જ કારણે દુનિયા કેટલીક વાર ભૂલ કરે છે. ભણેલાને પાગલ કહે છે ને પાગલને તત્ત્વચિંતક છે ! બીજાને સમજે તે જ્ઞાની, પણ કહે Jain Education International ૨૦૧. મહાન કોઈ કરેલા ઉપકારનીન કદર કરે એક માણસ છે - અપરિચિત પર એ મહામાનવ છે. ----- ૫૨ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy