________________
ઉપાઘાત
આયુર્વેદ્ ' નામનું શાસ્ત્ર કહેવાય છે. એક દૂર લાંબા જીવનને જણાવતું અને તે લાંબા જીવનને ઉપાયાના પ્રતિપાદન દ્વારા પ્રાપ્ત કરાવી વાંબા જીવનના વિનાશ ન કરી શકે એવું જે શાસ્ત્ર તે ‘ આયુર્વેદ્ ’કહેવાય છે; એવા પ્રકારની ‘ આયુવૈજ્′′ શબ્દની વ્યુત્પત્તિ અથવા વ્યાખ્યા જે કરી છે, એ જ આયુર્વેČદ શાસ્ત્રના સ્વરૂપને તથા પ્રયાજનને યોગ્ય રીતે દર્શાવી આપે છે. એમ આયુર્વેદ શાસ્ત્રમાંથી આયુષનું સ્વરૂપ અને તે આયુષ જેનાથી પ્રાપ્ત કરાય તેવા ઉપાયા અને જાણી શકાતું આયુષ જેએ દ્વારા વિશેષ કરી જાય છે, તેવાં તે આયુષનાં લક્ષણાને પણ તે આયુર્વેદશાસ્ત્ર દ્વારા બરાબર જાણી લઈ તેના ઉપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરતા મનુષ્ય પેાતાના આયુષને ખરાખર સ્થિર કરી શકે છે; પરંતુ એ આયુષને લગતું આયુર્વે શાસ્ત્રનું જ્ઞાન જે ન હેાય તે માણસ આ જગતમાં જેમ તેમ પ્રવૃત્તિ કરે અથવા પાતાની ઇચ્છાનુસાર વર્તન કરી પોતાના આયુષના વિનાશ જ કરવા તૈયાર થાય છે, તેમ ન થાય તે માટે સાધન સહિત ઞાયુષની સ્થિરતાને દર્શાવતું જે શાસ્ત્ર (અનાદિકાળનુ”) છે, તે જ આયુર્વેદ શબ્દના અરૂપે પ્રસિદ્ધ થયું છે.
તે આયુર્વેદશાસ્ત્રનાં બે પ્રયાજને છે: એક તેા રાગાથી છુટકારા મેળવવા અને બીજું પેાતાના સ્વાસ્થ્યનું રક્ષણું કરવું; આ બંને પ્રત્યેાજને આત્રેયે ચરકસ ંહિતામાં અને સુશ્રુતે સુશ્રુતસ ંહિ
તામાં દર્શાવ્યાં છે. ×
|
કારૂપે તરત જ સંપત્તિઓને પમાડતી તે કૃપાને જણાવવામાં આવી છે. ખરી રીતે તે। સૃષ્ટિની સાથે જ આયુર્વેદને અતિશય ઘટ્ટ અને ખૂબ જ નજદીકના સંબધ રહેલા છે, એમ આલકારિક ભાષા દ્વારા તે તે વિદ્વાના નહેર કરે છે; અથવા જેમ ખાળકની ઉત્પત્તિ પહેલાં જ માતાના સ્તનમાં ધાવણુ ઉત્પન્ન થઈ જાય છે, તે જ પ્રમાણે સૃષ્ટિની પહેલાં જ આયુવે"નુ વિજ્ઞાન સૃષ્ટિકર્તાના પોતાના તે આયુર્વેદ પ્રત્યેના રસ દ્વારા પ્રકટ થયું હોય એમ સંભવે છે. વિકાસવાદની દષ્ટિએ પણ પ્રાણીપદા ની ઉત્પત્તિની પહેલાં પણ ઔષધીઓ, વનસ્પતિઓ આદિની સૃષ્ટિનું પ્રતિપાદન પણ પ્રાણીપદાર્થ ની ઉત્પત્તિની પહેલાં જ આયુર્વેદીય ચિકિત્સા સંબંધી વિજ્ઞાનના ખીજન્યાસનું દર્શીન કરાવે છે. આચાર્ય આત્રેય પણ સોડ્યમાયુર્વૈદ્ઃ શાશ્વતો નિર્દૂિયતે, અનાવિત્વાત્ સ્વમાવયંસિદ્ધળવાય ’ ( ૨. સૂ. આ. શ્॰ ) તે આ આયુર્વેČ સનાતન કાળના હાઈ નિત્ય છે, એમ દર્શાવાય છે; કારણ કે તે આયુર્વેદ અનાદિકાળના છે, અને તેનું લક્ષણ પણ સ્વભાવથી જ સારી રીતે સિદ્ધ સ્વરૂપે જણાયું છે.' એમ કહીને આયુર્વેÖદીય જ્ઞાન તથા ઉપદેશ બંનેનું જોકે સાદિપણું છે, તેાયે સંસારનું જેમ અનાદિ છે, તેમ આયુર્વેદના વિજ્ઞાનની પરંપરાને પણ અનાદિ તરીકે દર્શાવવામાં આવી છે. આયુર્વેદ શબ્દની વ્યાખ્યા વગેરે
|
1
આયુર્વેદ ' એ શબ્દના અર્થ દર્શાવતી વેળા કાસ્યપસહિતામાં એ શબ્દની વ્યુત્પત્તિ અથવા વ્યાખ્યા આમ લખી છે કે, ‘ આયુÝવિતમુખ્યતે, विद् ज्ञाने धातुः, विदूल लाभे च, आयुरनेन ज्ञानेन વિદ્યતે–જ્ઞાયતે, વિન્નત-મતે ન રખતીષાયુર્વે:आयुष ” શબ્દને અર્થ ‘ જીવન ’ અથવા જીવવું એવા કહેવાય છે; તે ‘ આયુષ શબ્દની સાથે ‘વિદ્’-જાણવુ એ ધાતુ અને ‘ વિસ્ ’–મેળવવુંએ બન્ને ધાતુઓ જોડાય છે; અને પછી તૈયાર થયેલ ‘ આયુર્વેદ્ર શબ્દના અર્થ આમ સમાય છે કે, જે આયુર્વેદશાસ્ત્રના જ્ઞાન વડે આયુષ જણાય છે તથા એ આયુષને માસ વધુ પ્રમાણમાં મેળવે છે અને તે વધુ મેળવેલુ આયુષ જે આયુવૈદશાસ્ત્રના જ્ઞાનને લીધે નાશ પામતું નથી, તે
× ચરકસ`હિતામાં સૂત્રસ્થાનના ૩૦ મા અધ્યાયમાં કહ્યું છે કે, ‘હિતાહિત મુત્ર દુ:સ્લમ ’-આત્માનુ હિત, અહિત, સુખ, દુ:ખ ઇત્યાદિ જે જણાવે છે તેમ જ શરીર એ આત્માને ભાગા ભાગવવાનું સ્થાન છે અને પાંચ ભૂતાના વિકાર છે; ચક્ષુ આદિ ઇંદ્રિયા તે આત્માને ભાગ ભાગવવાનાં સાધતા છે, તેમ જ મન તથા અંત:કરણે પણ ભાગાનુ' સાધન છે; આત્મા એ જ્ઞાનનું પ્રતિસ`ધાન કરનાર ; તે આત્માને તથા તેનાં ભાગસાધનાને જે સમાગ થાય છે, તે એનાં અદષ્ટ કર્મોને લીધે થાય છે અને તે બધાય · આયુષ' શબ્દને અ છે; અને
.
/