________________
૫
જાય છે. આથી ઉલટું, જે ઉદયાધીન સાધકની દૃષ્ટિ પેાતાના આંતરિક દાષાને દૂર કરવાની પાયાની વાત ઉપર કેન્દ્રિત થઈ હાય છે એને માટે વેશ પરિવતન કે ત્યાગ માના સ્વીકારના માહ્ય દેખાવ અનિવાય નથી રહેતા. “મન ચંગા તે જ્યરોટને ના ” એ લેાકેાક્તિના આ જ ભાવ છે. આ સત્યનું દર્શન કરાવી શકે એવા જે થાડાક સાધકો થઈ ગયા, એમાં શ્રીમન્નુ સ્થાન આગલી હૅરેાળમાં છે. દેખીતી રીતે ગૃહસ્થધમ માં રહેવા છતાં અને ગૃહસ્થ તરીકેની ફરજોનુ યથાશકય પાલન પણ કરવા છતાં, આત્મભાવ અને એની પ્રાપ્તિને જ પેાતાનું જીવનધ્યેય અનાવનાર સાધક કેવી અપૂર્વ સફળતા કે સિદ્ધિ મેળવી શકે છે, એનુ' જ્વલંત ઉદાહરણ શ્રીમમાં જોવા મળે છે. શ્રીમની આ વિરલ વિશિષ્ટતા છે. શાસ્ત્રોમાં પણ મરુદેવી માતા, ચક્રવતી ભરત, આષાઢાભૂતિ, કુમાંપુત્ર, ઇલાચીકુમાર, કે ચિલાતીપુત્ર જેવા દાખલાએ નોંધાયેલા છે, વેશની નહીં પણ દોષનિવૃત્તિની વૃત્તિની અનિવાર્યતા સમજાવે છે. આ દ્રષ્ટિએ પણ શ્રીમ' જીવન, કાર્ય અને સાહિત્ય મનન કરવા જેવું છે.
આ પુસ્તક
આ પુસ્તક, એના નામ પ્રમાણે, શ્રીમનાં હૃદયસ્પર્શી વચનેામાં, ભગવાન તીર્થંકરનાં મહિમાનાં પ્રતીતિકર, ઉલ્લાસ પ્રેરક અને શ્રદ્ધાપેાષક દન કરાવે છે. શ્રી જિનેશ્વર ભગવાને પેાતાની વિશિષ્ટ સાધનાના મળે મેળવેલ આત્મસાક્ષાત્કારના ફળની પ્રભાવનારૂપે ગપ્પા સોમવા–આત્મા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org