________________
૧૪૨
શ્રી જિનેશ્વર મહિમા મિચ્છામિ દુકકડ, ત્યારે આનંદશ્રાવકે કહ્યું: “મહારાજ! હું મિચ્છામિ દુક્કડં લેવાને ચગ્ય નથી. એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ તે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીર સ્વામી પાસે જઈ હકીકત કહી). મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે, માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના .” “તહત ” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જે ગૌતમસ્વામીમાં મેહ નામનો મહા સુભટ પરાભવ પામ્ય ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેતા કે “મહારાજ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તે નહીં જાઉં, તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પિતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા!
પાનું ૭૮૭
ઉપદેશ છાયા ૯૫૭-૪ જૈન મુનિના વિકટ વ્રતો * મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકારૂં થયેલાં એનાં માતાપિતા બોલ્યાં : “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે. યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રમાં સમભાવ રાખવું પડે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org