________________
૨૦૮
શ્રી જિનેશ્વર મહિમા
૧૯૫૬ વર્ષ ૩૩ શ્રીમદ્જીએ વ્યાપાર, સ્ત્રી પુત્રાદિ અને લક્ષ્મીને ત્યાગ કરી વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યાં. આ વર્ષ દરમિયાન આહ્ય તેમજ આભ્ય તર સંન્યાસ લેવાની આંતરિક તૈયારી શરૂ કરી અને મુનિને કહ્યું કે માતુશ્રી સર્વાંસગ પરિત્યાગની રજા આપશે એમ લાગે છે. આ રીતે શ્રીમદ્જી ઉપર એમના માતુશ્રીના બહુ જ મેહ હતા તે છેડાવ્યેા. મુનિએને પણ તેમના પ્રત્યેના મેહુ છેાડી દેવાની શિખામણ આપી. ૧૯૫૭ વર્ષ ૩૪ સમાધિ મરણ,
ચૈત્ર વદી પ ને મગળવાર અપેારે બે વાગે રાજકોટ મુકામે અનેક મુમુક્ષુઓની વચ્ચે સંપૂણ શુદ્ધિમાં, આત્મા, આત્માનું જ રટણ કરતાં નાશવંત દેહના ત્યાગ કરી, પેાતાને આ દેહે સાધવાનું હતું તે સાધીને પ્રવાસ પૂરો કર્યાં. નોંધ :-શ્રીમદ્જીએ તેમના ટુકા જીવનકાળ દરમ્યાન આત્માને શાંતિ પમાડે તેવા અનેક પત્ર મુમુક્ષુઓને લખ્યા *છે. જે ૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'માં છપાયેલ છે.
6
“ દેહ છતાં જેની દશા વતે ઢેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હા વંદન અગણિત.” ઉપરનું લખાણ તૈયાર કરવામાં ‘ બ્રહ્મચારીજી’ કૃત • શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ’ અને ‘ મુકુલભાઈ કલાથી કૃત’ શ્રીમદ્ રાજચંદ્ર જીવન ચરિત'ની સહાય લીધી છે.
6.
સલન. જયંતીલાલ પાપહલાલ શાહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org