________________
તારીખની તવારીખ
૨૦૭
હરીફાઈ કરી શકે એવો એક પણ આત્મ
જ્ઞાની પુરુષ મારા જેવામાં આવ્યું નથી.” ૧૯૪૭–પર અનેક વખત નિવૃત્તિ માટે ચરોતરના જંગલમાં. ૧૫ર વર્ષ ૨૯ જૈન દર્શનની ગીતા સમાન “આત્મસિદ્ધિ
આસો શાસ્ત્ર” ના ૧૪૨ દૂહાની રચના, નડીયાદ વદ ૧ મુકામે, ૧ કલાકમાં એક જ બેઠકે કરી.
શ્રીમદ્જીનું આ અમર કાવ્ય છે. આત્માના છે પદનું સરળ અને ભાવવાહી શૈલીમાં નિરુપણ કર્યું છે. આત્માને લગતું, આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે, પદર્શનને સંક્ષિપ્તમાં સાર સમાવી દીધો છે. મુમુક્ષુઓ
પ્રત્યેની સર્વોત્તમ અનુપમ ભેટ છે. ૧૫૩ વર્ષ૩૦ ફરી પાછા ચારેતરના પ્રદેશમાં એકાંત માટે ગયા.
આ બધા સમય દરમિયાન તેમના આત્માની અનંત શક્તિની, અને સામાના મનના વિચાર જાણવા સુધીના નિર્મળ જ્ઞાનની પ્રતીતિ અનેક
વખત મુમુક્ષુઓને થયેલ નેંધાઈ છે. ૧૫૫ વર્ષ૩૨ નિવૃત્તિ માટે ૩ માસ ઈડરના પહાડ અને જંગલમાં ૧૫૬ વર્ષ૩૩ અમદાવાદ પાસે આવેલા નરેડાના જંગલમાં
મુનિશ્રી દેવકરણુજી પાસે માતુશ્રી દેવબાને ૧૨ વત ઉચરાવ્યાં, અને પત્ની ઝબકબાને જ્ઞાના
વમાંથી બ્રહ્મચર્યને અધિકાર સંભળાવ્યો, મુનિશ્રી દેવકરણજી મારફત માતુશ્રી પાસે સર્વસંગ પરિત્યાગની રજા આપવા માટે વિનંતી કરાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org