________________
- ૧૮૮
શ્રી જિનેશ્વર મહિમા - શંકા. કેવળ ધ્રુવ વિનરૂપે છે એમ કહે તે ચાર્વાક મિશ્ર વચન થયું એ સાતમે દેષ. ઉત્પત્તિ અને વિદનરૂપ કહેશે તે કેવળ ચાર્વાકને સિદ્ધાંત એ આઠમે દેષ. ઉત્પત્તિની ના, વિનતાની ના અને ધ્રુવતાની ના કહી પાછી ત્રણેની હા કહી, એના પુનરૂપે છ દેષ. એટલે સરવાળે ચૌદ દેષ. કેવળ ધ્રુવતા જતાં તીર્થકરનાં વચન ત્રુટી જાય એ પંદરમે દેષ. ઉત્પત્તિ ધ્રુવતા લેતાં કર્તાની સિદ્ધિ થતાં સર્વજ્ઞ વચન ત્રુટી જાય એ સેમિ દેષ. ઉત્પત્તિ વિનરૂપે પાપ-પુણ્યાદિકને અભાવ એટલે ધર્માધર્મ સઘળું ગયું એ સત્તરમે દેષ. ઉત્પત્તિ, વિન અને સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં.) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમો દેશ.
એટલા દોષ એ કથન સિદ્ધ ન થતાં આવે છે. એક જૈન મુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે. અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્ય ભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા, પછી યોજના કરતાં કરતાં આ લખ્રિવારની જીવ પર યોજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અતિ બને ભાવ જીવ પર નહિ ઉતરી શકે. લબ્ધિ વાક પણ કલેશરૂપ થઈ પડશે. યદિ એ ભણે મારી કંઈ તિરસ્કારની દષ્ટિ નથી. આના ઉત્તરમાં મેં કહ્યું કે આપે જે નાસ્તિ અને અસ્તિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org