________________
જૈન દર્શનનું માહાત્મ્ય
૧૯૧
૯ થી ૧૪ શંકાના પરસ્પર વિરાધાભાસ જતાં ચૌદ
સુધીનાં દર્દોષ ગયા.
(૧૫) અનાદિ અનંતતા સિધ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે! દોષ ગયેા.
(૧૬) કર્તા નથી એ સિધ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સાળમા દોષ ગર્ચા.
(૧૭) ધર્માધ, દેહાર્દિક પુનરાવર્તન સિધ્ધ થતાં સત્તરમા દોષ ગર્ચા.
(૧૮) એ સર્વ વાત સિધ્ધ થતાં ત્રિગુણાત્મક માયા “અસિધ્ધ થઇ એ અઢારમે દ્વેષ ગયા.
આપની ચેાજેલી ચેાજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કઈ યથાય શૈલી ઉતારી નથી, તે પણ એમાં કઈ પણ વિનેાદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે મહેાળે વખત જોઇએ એટલે વધારે કહેતા નથી; પણ એક બે ટુ ંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન ચાગ્ય થયું. હાય તા કહું. પછી તેઓ તરફથી મનમાન્યા ઉત્તર મળ્યો, અને એક એ વાત જે કહેવાની હોય તે સહુ કહો એમ તેઓએ કહ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org