________________
૧૯૬
શ્રી જિનેશ્વર મહિમા
ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સ’ભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યાંવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ભયરૂપ ઇશ્વર ગણીએ, તે પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું ખીજું નામ કહી સંતાપ રાખી લેવા જેવું થાય છે; અને જગતનુ નામ ઈશ્વર રાખી સતેષ રાખી લેવા તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ ચાગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાઢિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કદિનાં ફળ આપનાર ગણીએ તે પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર ‘- ષડૂદન સમુચ્ચય” માં સારા પ્રમાણે
આપ્યાં છે.
પ્ર૦—(૧) આ ધ' તે શુ' ? (૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?
પાનું ૪૮૩
પત્રાંકન, પ૩૦
૯૦—(૧) આ ધમની વ્યાખ્યા કરવામાં સૌ પેાતાના પક્ષને આધ કહેવા ઇચ્છે છે, જૈન જૈનને; બૌદ્ધ ઔદ્ધને; વેદાંતી વેદાંતને આધ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાનીપુરૂષો તે। જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવા જે આય (ઉત્તમ) માર્ગ તેને આ ધમ કહે છે, અને એમ જ ચૈાગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org