________________
૧૯૪
શ્રી જિનેશ્વર મહિમા આ દેશે સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા, અને તેમના પિતાના શબ્દ ટાંકીને કહું તે મધ વયના
ક્ષત્રિયકુમારની” ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદ્ પિતાની તદ્દન અલ્પજ્ઞતા પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મક્કમ હદયે માત્ર તકબળથી બીડું ઝડપ્યું છે, અને એમને એવી ખુબીથી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે અને બધાજ વિરોધ જન્ય દેને પરિહાર કર્યો છે કે, વાંચતાં ગુણાનુરાગી હૃદય તેમની સહજતર્કપટુતા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તકરસિકે એ આખો સંવાદ એમના જ શબ્દમાં વાંચો ઘટે છે.
પ્રતિમા પૂજન શા માટે? મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણેક્ત, અનુભક્ત, અને અનુભવમાં લેવા એગ્ય છે.
પાનું ૧૯૫
પત્રાંક નં. ૪૦ કેઈ ધર્મ માનનાર આ સમુદાય કંઈ મેક્ષે જશે એવું શાસકારનું કહેવું નથી, પણ જેને આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિ સંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org