________________
શ્રી જિનેશ્વર મહિમા
પછી મેં મારી વાત સજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શકાકરી કે એને ક્લેશરૂપ કહેા તે। એ વચનાને અન્યાય મળે છે. એમાં અતિ અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ, ગુરુગમ્યતા અને વૈરાગ્ય જોઇએ. છે; જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી લબ્ધિ વિષે શંકા રહે ખરી, પણ હું ધારું છું કે આ વેળા એ સબંધી. કહેલા એ ખેલ નિરક નહીં જાય. તે એ કે જેમ આ ચેાજના નાસ્તિ અસ્તિ પર ચાજી ઈ, તેમ એમાં પણ અહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. દેહે દેહની પૃથક્ પૃથક્ ઉત્પત્તિ, ચ્યવન, વિશ્રામ, ગર્ભાધાન, પર્યાતિ, ઇન્દ્રિય, સત્તા, જ્ઞાન, સંજ્ઞા, આયુષ્ય, વિષય ઇત્યાદિ અનેક કપ્રકૃતિ પ્રત્યેક ભેદ લેતાં જે વિચાર એ લબ્ધિથી નીકળે તે અપૂ છે. જ્યાં સુધી લક્ષ પહોંચે ત્યાં સુધી સઘળા વિચાર કરે છે. પરંતુ દ્રવ્યાર્થિ ક, ભાવાર્થિક નચે આખી સૃષ્ટિનુ જ્ઞાન એ ત્રણ શબ્દામાં રહ્યું છે તેના વિચાર કાઈ જ કરે છે. તે સદ્ગુરુમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય ? જગત એમ કહેતાં જેમ મનુષ્ય, એક ઘર,એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળુ મૂકી દઈ અસ ંખ્યાત દ્વીપ, સમુદ્ર યુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે ? એનુ કારણ માત્ર એટલું જ કે એ શબ્દની મહેાળતાને સમજ્યું છે; કવા લક્ષની અમુક મહેળતાને સમજ્યું છે. જેથી જગત એમ કહેતાં એવડા મોટા માં સમજી શકે છે; તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યો નિગ્રંથ ગુરુથી એ ત્રણ
૧૯૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org