Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 231
________________ “૧૯૦ શ્રી જિનેશ્વર મહિમા હવે એથી કરીને જેલા દેષ પણ હું ધારું છું કે ટળી જશે. (૧) જીવ વિનરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દેષ ટ. (૨) ઉત્પત્તિ, વિનતા અને પ્રવતા એ ભિન્ન ભિન્ન - ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું. એ બીજે દોષ ગયે. (૩) જીવના સત્યસ્વરૂપે પૃવતા સિદ્ધ થઈ એટલે વિદાતા ગઈ. એ ત્રીજે દેષ ગ. (૪) દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિધ્ધ થઈ એ - થે દોષ ગ. (૫) અનાદિ જીવ સિધ્ધ થયો એટલે ઉત્પત્તિ સંબંધીનો - પાંચમે દેષ ગ. (૨) ઉત્પત્તિ અસિધ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દેષ ગ. - (૭) ધ્રુવતા સાથે વિનતા લેતા અબાધ થયું એટલે - ચાર્વાકમિશ્ર વચનને સાતમાં દોષ ગ. (૮) ઉત્પત્તિ અને વિદાતા પૃથક પૃથક દેવે સિક્કા થઈ માટે કેવળ ચાર્વાક સિધ્ધાંત એ નામને આઠમે દેષ ગયો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250