________________
“૧૯૦
શ્રી જિનેશ્વર મહિમા હવે એથી કરીને જેલા દેષ પણ હું ધારું છું કે ટળી જશે.
(૧) જીવ વિનરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દેષ ટ.
(૨) ઉત્પત્તિ, વિનતા અને પ્રવતા એ ભિન્ન ભિન્ન - ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું. એ બીજે દોષ ગયે.
(૩) જીવના સત્યસ્વરૂપે પૃવતા સિદ્ધ થઈ એટલે વિદાતા ગઈ. એ ત્રીજે દેષ ગ.
(૪) દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિધ્ધ થઈ એ - થે દોષ ગ.
(૫) અનાદિ જીવ સિધ્ધ થયો એટલે ઉત્પત્તિ સંબંધીનો - પાંચમે દેષ ગ.
(૨) ઉત્પત્તિ અસિધ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દેષ ગ. - (૭) ધ્રુવતા સાથે વિનતા લેતા અબાધ થયું એટલે - ચાર્વાકમિશ્ર વચનને સાતમાં દોષ ગ.
(૮) ઉત્પત્તિ અને વિદાતા પૃથક પૃથક દેવે સિક્કા થઈ માટે કેવળ ચાર્વાક સિધ્ધાંત એ નામને આઠમે દેષ ગયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org