________________
જૈન દનનું માહાત્મ્ય
વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી કઇ સ્યાદ્વાદ શૈલીને યથા જાણનાર નથી. મોંમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શૈલીપૂર્વક ઉતાર્યાં નથી. એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળેા.
ઉત્પત્તિમાં ‘ના' એવી જે ચેાજના કરી છે તે એમ યથા થઈ શકે છે કે ‘જીવ અનાદિ અનંત છે,’ વિઘ્નતામાં ‘ના' એવી જે ચેાજના કરી છે તે એમ યથા થઈ શકે કે, ‘એના કોઈ કાળે નાશ નથી.’
૧૮૯
ધ્રુવતામાં ‘ના' એવી જે ચેાજના કરી છે તે એમ યથા થઈ શકે કે એક દેહમાં તે સૌવને માટે રહેનાર નથી.’
૮
ઉત્પત્તિમાં ‘હા’ એવી જે ચેાજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે ‘ જીવને મેક્ષ થતાં સુધી, એક દેહમાંથી ચ્યવન પામી તે ખીજા દેહમાં ઉપજે છે.’
વિઘ્નતામાં ‘હા' એવી જે યાજના કરી છે તે એમ યથા થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યે ત્યાંથી વિઘ્ન પામ્યા, વા ક્ષણ ક્ષણુ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણુ વડે રૂધાઈ રહી છે, એ રૂપે વિઘ્નતા ચે!જી શકાય છે.
.
ધ્રુવતામાં ‘હા' એવી જે ચેાજના કહી છે તે એમ ચથા થઈ શકે કે દ્રવ્યે કરી જીવ કેાઈ કાળે નાશરૂપ - નથી. ત્રિકાળ સિદ્ધ છે.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org