________________
- ૨૦૪
શ્રી જિનેશ્વર મહિમા
મનના વિચારે જાણવાની સાબિતિરૂપ, કચ્છી ભાઈઓ સાથે પ્રસંગ ન્યાયાધીશ ધારશી ભાઈની હાજરીમાં બન્યો.
ધારશીભાઈએ શ્રીમને જ્ઞાની તરીકે ઓળખ્યા. - ૧૯૪૦ વર્ષ૧૭ મેક્ષના કારણરૂપ થઈ પડે તેવી મોક્ષમાળાની
રચના ૧૬ વર્ષ અને ૫ માસની ઉંમરે ત્રણ દિવસમાં કરી.
સ્ત્રી નીતિ બોધ વિભાગ ૧ થી ૪ ની રચના. અપ્રતિમ વૈરાગ્યને સમય. જૈન આગમનું સવા વર્ષમાં અવલોકન. મોરબીમાં અવધાનની શરૂઆત.
જામનગરમાં બાર અવધાન-હિંદના હીરાનું બિરુદ. ૧૯૪૨ વર્ષhવૈરાગ્ય પ્રેરે તેવી ભાવનાએ “ભાવના બેધ”
નામના પુસ્તકમાં ગૂંથી. - ૧૯૪૩ વર્ષ૧૯ મુંબઈમાં શતાવધાનના પ્રયોગો કર્યા.
અનેક પેપરેએ મુક્ત કંઠે પ્રશંસા કરી. સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ. મુંબઈ હાઈકોર્ટના અંગ્રેજ મુખ્ય ન્યાયમૂતિ સર ચાર્લ્સ સારજન્ટનું યુરેપ આવવા માટે આગ્રહભર્યું આમંત્રણ, યુરેપમાં જૈન ધર્માનુસાર રહી શકાય નહી એવી સ્પષ્ટ માન્યતા. એથી આમંત્રણને કરેલે અસ્વીકાર. અવધાન ઉપરાંત આત્માની અનંત શક્તિના
મુંબઈમાં દર્શન કરાવ્યા. - ૧૯૪૪ વર્ષ ૨૧ અમદાવાદમાં દલપતભાઈ ભગુભાઈના વડે
અવધાન કરી બતાવ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org