________________
જૈન દર્શનનું માહાત્મ્ય
૧૬૧
પડે છે. મનુષ્યાને ઠગવાં, અને સેાળ પચ્ચા બ્યાસી અને એ મૂકયા છૂટના. આવા પ્રપ ંચેા લગાવવા પડે છે. અરે! એવી તા અનેક જંજાળામાં જોડાવુ પડે છે. ત્યારે એવા પ્રપ ́ચમાંથી તે મુક્તિ સાધ્ય કેણુ કરી શકવાનેા હતેા ? અને જન્મ, જરા, મરણનાં દુઃખા કયાંથી ટાળવાના હતા ? પ્રપંચમાં રહેવુ એ જ અધન છે. માટે એ ઉપદેશ પણ એને મહાન મંગલદાયક છે.
સુદેવ ભક્તિ:—આ પણ એને સિદ્ધાન્ત કઇ જેવા તેવા નથી. જે કેવળ સ'સારથી વિરક્ત થઈ, સત્યધમ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવખંધનનાં દુ:ખ ઉડાડી દે, એ કાંઇ સશયાત્મક નથી. એ અખંડ પરમાત્માએ કાંઇ રાગ કે દ્વેષવાળા નથી, પરંતુ પરમભક્તિનું એક સ્વતઃફળ છે. અગ્નિના સ્વભાવ જેમ ઉષ્ણતાને છે તેમ એ તે રાગદ્વેષ રહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તેા જે ભગવાન જન્મ, જરા, તથા મરણુના દુઃખમાં ડૂબકાં માર્યો કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે ? માટે એને આ ઉપદેશ પણ દૃઢ હૃદયથી માન્ય કરવા ચેાગ્ય છે.
નિ:સ્વાર્થી ગુરુ: જેને કેઇ પ્રકારના સ્વાથ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઇએ, એ વાત કેવળ એની ખરી જ છે. જેટલે સ્વાર્થ હોય તેટલા ધમ અને વૈરાગ્ય એછે. હાય છે.
૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org