________________
જૈન દર્શનનું માહાત્મ્ય
વીતરાગ દર્શનનું સંક્ષેપે સ્વરૂપ
વિતરાગદશન ત્રિવેદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીને રોગ ટાળે છે. (૨) નિરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવને સમ્યગૂદર્શનવડે મિથ્યાત્વ રોગ ટાળે છે. (૨) સમ્યગજ્ઞાન વડે જીવને રેગને ભેગ થતાં બચાવે છે, અને (૩) સમ્યગૂચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરેગ્યની પુષ્ટિ કરે છે.
પાનું ૭૭૨ ઉપદેશ નેધ ૯૫૬–૩૫
સામાયિકનું મહત્વ
આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યગૂજ્ઞાન-દર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આ+ઇક એ શબ્દોથી થાય છે. “સમ” એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદશનચારિત્રરૂપ મેક્ષમાર્ગનો લાભ, અને “ઇક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગને લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાન ત્યાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org