________________
જૈન દનનું માહાત્મ્ય
૧૮૩
અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું, કારણ આત્મા મન, વચન, અને કાયાના ચેાગથી અનેક પ્રકારનાં કમ બાંધે છે. પ્રતિકમણુસૂત્રમાં એનુ દાહન કરેલ છે; જેથી દિવસરાત્રિમાં થયેલા પાપના પશ્ચાત્તાપ તે વડે થઇ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં, પરલેાકભય અને અનુકંપા તે છે; આત્મા કામળ થાય છે. ત્યાગવા ચાગ્ય વસ્તુના વિવેક આવતા જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ॰ જે જે દોષ વિસ્મરણ થયા હાય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિરા કરવાનું' ઉત્તમ સાધન છે.
એનું ‘આવશ્યક’ એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા ચેાગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા ચેાગ્ય જ છે.
પ્રતિકમણુસૂત્રની ચેાજના બહુ સુંદર છે. એના મૂળતત્ત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.
પાનું ૬૯
ધર્મ ધ્યાનના સાળભેદનુ મહત્વ
શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક્ પૃથક્ સેાળ ભેદ કહ્યા છે તેવા તત્ત્વપૂર્ણાંક ભેદ કાઈ સ્થળે નથી; એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાના, મનન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org