Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 226
________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૮૫ એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કઈ જૈન વચનામૃતને યથા તે શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણતા નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું, એથી પણ પ્રમાણ આપી શકું ખરે. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મે' કહ્યું એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઇએ. પછી તેઓએ એ કથનનુ પ્રમાણ માંગ્યું; ત્યારે આઠ ક મેં કહી બતાવ્યા; તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવુ નવમું કર્યું શેાધી આપેા. પાપની અને પુણ્યની પ્રકૃતિએ કહીને કહ્યું આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપે. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું; એમાં કઈન્યૂનાધિક કહેવા માંગેા છે? અજીવદ્રવ્યના ભેદ કહી પૂછ્યું: કઈ વિશેષતા કહેા છે ? એમ નવ તત્ત્વ સંબધી વાતચીત થઈ ત્યારે છે? તેઓએ થાડીવાર વિચાર કરીને કહ્યું: આ તે। મહાવીરની કહેવાની અદ્દભુત ચમત્કૃતિ છે કે જીવના એક નવા ભેદ મળતા નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી, અને નવમું કર્યું પણ મળતું નથી. આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતા જૈનમાં છે, એ મારુ લક્ષ નહેાતું. આમાં આખી સૃષ્ટિનુ તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું? એના ઉત્તર આ ભણીથી એમ થયેા કે હજી આપ આટલું કહા છે તે પણ જૈનના તત્ત્વવિચારો આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધ જ્ઞાન તાવ્યું છે તે કયાંય નથી; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250