________________
જૈન દર્શનનું માહાત્મ્ય
૧૬૯
ભાજન છે. અનાદિથી ક ગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી, પ્રતીતિમાં આણ્યાથી, સ્થિર પરિણામ થયે તે કર્મીની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અજર, અમર, શાશ્વત વસ્તુ છે.
દિગંમર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનર્દેશનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મેટા અ ંતર જોવામાં આવે છે. તત્ત્વદ્રષ્ટિથી તેવે વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે, જે પ્રત્યક્ષ કાયભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવા ભેદ નથી; માટે અને સ ́પ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરૂષ સમ્યગ્દષ્ટિથી જુએ છે, અને જેમ તત્ત્વપ્રતીતિના અંતરાય એછે થાય તેમ પ્રવતે છે.
( અપૂર્ણ )
પાનું ૬૬૧ પત્રાંક નં. ૭૫૬
દર્શનમેહ ઉપશાંત અથવા ક્ષીણ થયા છે જેના એવા ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મેાક્ષપુર પ્રત્યે જાય છે. (પંચાસ્તિકાય છ૦ મી ગાથાને અનુવાદ)
પાનું ૭૨૦ પત્રાંક નં. ૮૬૫
Jain Educationa International
પાનું ૬૬૩ પત્રાંક નં ૭૭
જૈન માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવુ તે.
પાનું ૮૩૩
For Personal and Private Use Only
www.jainelibrary.org