________________
૧૭૨
શ્રી જિનેશ્વર મહિમા
વિશ્વ પ્રમાણ, શ્રેત્રાવગાહ કરી શકે એવા એકેક જીવ છે,
પાનુ ૯૩૩
હાથનાંધ ૨ ૭–૪
ધર્મના મમ
છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું ક; નહિ ભોક્તા તુ તેનેા, એ જ ધર્મના માઁ. ૧૧૫
એ જ ધથી મેક્ષ છે, તુ છે. મેાક્ષસ્વરૂપ; અનંત દન જ્ઞાન તું, અવ્યાખાધ સ્વરૂપ. ૧૧૬
શુદ્ધ યુદ્ધ ચૈતન્યઘન, સ્વયંન્યાતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તેા પામ. ૧૧૭ ( શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ) પાનું ૬૩૨
જૈનધર્મ –ઉત્કૃષ્ટ દયામણીત ધ.
સર્વ ધર્મ કરતાં જૈનધમ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું ખીજા કેાઈમાં નથી. ‘માર એ શબ્દ જ ‘મારી’ નાખવાની સજ્જડ છાપ તી કરેાએ આત્મામાં મારી છે. એ જગે એ ઉપદેશનાં વચને પણ આત્મામાં સાંસ્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણું જ ન હોય એવા અહિંસાધમ શ્રી જિતને છે. જેનામાં દયા ન હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org