________________
૧૭૦
શ્રી જિનેશ્વર મહિમા
તીર્થકરને માર્ગ સાચે છે. દ્રવ્યમાં (સાધુને) બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી.
પાનું ૮૩૪
ઉપદેશ છાયા ૯૫૭–૧૩ સ્વપને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે
અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારું જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન,–જે માર્ગે ચાલવાથી જેનપણું પ્રાપ્ત થાય છે.
પાનું ૮પ૭.
વ્યાખ્યાનમાર ૧૯૫૮-૧૨૯ જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ (ધર્મને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસપિકાળમાં ઋષભાદિ પુરૂષે તે ધર્મ પ્રવર્તાવનાર હતા.
પાનું ૮૭૦
વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૨ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે. તે ષડ્રદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે.
વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૪-૧૮ જૈનધર્મને આશય, દિગમ્બર તેમજ શ્વેતાંબર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org