________________
જૈન દશર્નનું માહાસ્ય
૧૭૫
વારંવાર હું તમને નિગ્રંથના વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરોને એવું કંઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બેધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશો કે અજ્ઞાની ન હોતા એ શા ઉપરથી જણાય ? તે તેના ઉત્તરમાં એના પવિત્ર સિદ્ધાંતના રહસ્યને મનન કરવાનું કહું છું, અને એમ જે કરશે તે તે પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમત પ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણ આપી નથી, તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે કંઈ પણ તમને કહું. તેમજ અન્યમતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ દેરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્ય ! જેન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દશન નથી, વીતરાગ જેવો કે દેવ નથી, તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવ
પાનું ૧૧૨
મોક્ષમાળા પાઠ ૯૪ જેનના અકેકા પવિત્ર સિદ્ધાન્ત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તે પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધમમના વિચાર જિનપ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી, જૈન જેણે જાણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org