________________
૧૪૮
શ્રી જિનેશ્વર મહિમા
પ્રે—જૈન મુનિએના મુખ્ય આચાર શા છે?,
ઉ॰—પાંચ મહાવ્રત, દાવિધિ યતિધમ, સદવિધિ સંયમ, વિધિ વૈયાનૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયને નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે.
પ્ર॰~~જૈન મુનિએનાં જેવાં જ સન્યાસીએનાં પાંચયામ છે. બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈનમુનિએ અને સન્યાસીએ તેમજ ઔદ્ધ મુનિએ સરખા ખરા કે ?
ઉ—નહી.
પ્ર૦~કેમ નહી?
ઉ॰એએનાં પાંચ યામ અને પંચ મહાશીલ અપૂ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્મ છે. પેલા એના સ્થૂળ છે.
પ્ર—સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપે। જોઇએ ?
ઉદૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીએ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે, સુખશય્યામાં પોઢે છે, વિવિધ જાતનાં વાહના અને પુષ્પોના ઉપભાગ લે છે, કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભેજન લે છે. એમાં થતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org