________________
જૈન મુનિ અને તેમનું માહાસ્ય
૧૫૧
સૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાને અપવાદ કહ્યો છે. કારણકે આર્ય ભૂમિમાં કેઈગવશાત્ જ્ઞાની પુરૂષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયેગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાનીપુરૂષનું હોય તે ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી.
પાનું ૪૫૮
પત્રાંક નં. ૫૦૩ ભગવાન જિને આશ્ચર્યકારક એવી નિષ્પાપવૃત્તિ (આહારગ્રહણ) મુનિઓને ઉપદેશી (તે પણ શા અર્થે ) માત્ર મેક્ષ સાધનને અર્થે. મુનિને દેહ જોઈએ તેના ધારણાર્થે (બીજા કોઈ પણ હેતુથી નહીં) દશવૈકાલિક અધ્યયન ૫-૯૨ ગાથાનો અનુવાદ
પાનું ૭૧૪ બ્રહ્મચર્યમાં મક્કમતા પરમાર્થહેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણુની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તે માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.
પાનું ૮૧૫ ઉપદેશછાયા ૯૫–૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org