________________
જૈન મુનિ અને તેમનું માહાસ્ય
૧૫૩
માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેનું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીને આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એક બીજા આચાર્યોના વિચારમાં કોઈ જગેએ કાંઈ ભેદ જોવામાં આવે તે તેમ થવું ક્ષેપક્ષમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી.
પાનું ૮૭૪
વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૪–૨૬ જ્ઞાનીઓ ઘણું ડાહ્યા હતા. વિષયસુખ ભેગવી જાણતા હતા, પાંચે ઈન્દ્રિયે પૂર્ણ હતી, (પાંચે ઈન્દ્રિયે પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને ચગ્ય થાય.) છતાં આ સંસાર (ઈન્દ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે.
પાનું ૮૭૪ વ્યાખ્યાનમાર ૨-૯૫૯-૪–૨૮ સમિતિ વિચાર સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એજ નિગનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપગ બહિર્મુખ કરો નહીં એ નિર્ચથને મુખ્ય માર્ગ છે, પણ તે સંયમાથે દેહાદિ સાધન છે, તેના નિર્વાહને અર્થે સહજ પણ પ્રવૃત્તિ થવા ગ્ય છે. કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org