________________
૮૨
શ્રી જિનેશ્વર મહિમા
થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
પાનું ૭૬૭
ઉપદેશ નેધ ૯૫૬-૩૧ સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભાવભેદથી ભરેલી છે, એ શૈલીને પરિપૂર્ણ તે સર્વજ્ઞ અને સર્વદશ જ જાણ શકે, છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપગથી યથામતિ નવ તત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે.
પાનું ૧૦૪
મોક્ષમાળા પાઠ ૮૨. સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મરૂપી નાવ અને સદ્ગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરુષોએ નિર્વિધન રસ્તો શેધી કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યું છે, જે નિવિન છે.
પાનું ૫૩
મેક્ષમાળા પાઠ ૨૦ દિવસમાં બે ઘડીને વખત પણ નિયમિત રાખીને જિનેશ્વર ભગવાનના કહેલાં તત્ત્વબેધની પર્યટના કરે. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દ પરથી જ્ઞાનાવરણયને બહુ ક્ષપશમ થશે એમ હું વિવેકથી કહું છું.
પાનું ૧૦૩ મેક્ષમાળા પાઠ ૮૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org