________________
જિનેશ્વર ભગવાનની ભક્તિ
૧૧૩ મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણું તે પ્રભુભકિત સમજે. આગળ પણ તે, અને તેવું જ છે. તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે એગ્ય લાગે છે.
- “ઉત્તરાધ્યયનસૂત્ર'માં બીજા ઈચ્છિત અધ્યયન વાંચશે. બત્રીસમાંની ચાવીસ ગાથા મેઢા આગળની મનન કરશે.
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઈત્યાદિક સદ્ગુણેથી યોગ્યતા મેળવવી, અને કઈ વેળા મહાત્માના ગે, તે ધર્મ મળી રહેશે.
સત્સંગ, સશાસ્ત્ર અને સદુવ્રત એ ઉત્તમ સાધન છે.
પાનું ૩૭૬ પત્રાંક નં. ૩૮૦
જિનની પૂજા એ સ્વરૂપ પ્રાપ્તિને હેતુ
સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાતિને હેતુ જા છે. ક્ષીણમેહ ગુણસ્થાનપર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે, ઘણું જેને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભકિતપ્રધાન દષ્ટિ થાય છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org