________________
૧૨૮
શ્રી જિનેશ્વર મહિમા
તે પુરુષના ગુણગ્રામ કરતાં અનતી નિરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓના અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવા રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસસે। વ થયાં છતાં તેમનાં યા આફ્રિ હાલ વર્તે છે. એ તેમના અનંતા ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે.
પાનું ૮૩૩
ઉપદેશ છાયા ૯૫૭-૧૩
ભગવાનને ઉપદેશ અહિંસા એ જ સાચા ધ
....પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પાંખડી ભાય ત્યાં પાપ છે એ ખરુ તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તા કેવળ વિરક્ત રહ્યા છીએ. મનતા પ્રયત્નથી જીવ મચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઇચ્છા નથી. અન તકાય અભક્ષ્યથી બહુ કરી આપણે વિરક્ત જ છીએ. એ સઘળા પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર કહેલા પરમતત્ત્વમેધના ચાગબળથી વચ્ચે છે.
આ કાળે મહાવીરના
Jain Educationa International
For Personal and Private Use Only
પાનું ૬૦ મેાક્ષમાળા પાઠ ૨૯
www.jainelibrary.org