________________
ભગવાન મહાવીર
૧૨૯
એક સમય માત્ર પણ પ્રમાદ ન કરવો
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે.
રામ નામ મા પમા” –એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરે, અને બીજું એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગના જે સમય કહેવાય છે તેટલે વખત પણું પ્રમાદ ન કરે. કારણ, દેહ ક્ષણભંગુર છે, કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભે છે; લીધે કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે.
પાનું ૭૭
મોક્ષમાળા પાઠ ૫૦ પરિગ્રહ ત્યાગનો ઉપદેશ પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપને પિતા છે, અન્ય એકાદશવ્રતને મહા દેષ દે એ એને સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.
પાનું ૫૮ મેક્ષમાળા પાઠ ૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org