SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૨૯ એક સમય માત્ર પણ પ્રમાદ ન કરવો ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હે ગૌતમ ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાય જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે. રામ નામ મા પમા” –એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરે, અને બીજું એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગના જે સમય કહેવાય છે તેટલે વખત પણું પ્રમાદ ન કરે. કારણ, દેહ ક્ષણભંગુર છે, કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઉભે છે; લીધે કે લેશે એમ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. પાનું ૭૭ મોક્ષમાળા પાઠ ૫૦ પરિગ્રહ ત્યાગનો ઉપદેશ પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપને પિતા છે, અન્ય એકાદશવ્રતને મહા દેષ દે એ એને સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેને ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું. પાનું ૫૮ મેક્ષમાળા પાઠ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy