________________
૧૩૦
શ્રી જિનેશ્વર મહિમા
એકાંત અને અનંત શાકરૂપ સ’સાર અને તેથી નિવૃત્તિના ઉપદેશ
........એ સઘળાં જ્ઞાનીએ કરતાં પરમ માન્ય રાખવા ચેાગ્ય સજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ છે ક્રે, સૌંસાર એકાંત અને અનંત શાકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહા, ભવ્ય લેાકેા ! એમાં મધુરી માહિની ન આણુતાં એથી નિવૃત્ત થાએ ! નિવૃત્ત થાએ !
મહાવીરને એક સમય માત્ર પણ સંસારના ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવણી કાયા, યશેાદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી, અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેની માહિનીને ઉતારી દઈ જ્ઞાનદનયેાગ પરાયણ થઈ એણે જે અદ્ભુતતા દર્શાવી છે તે અનુપમ છે”
Jain Educationa International
“સ”સારને શાકાધિ કહેવામાં તત્ત્વજ્ઞાનીઓની ભ્રમણા નથી, પરંતુ એ સઘળા તત્ત્વજ્ઞાનીએ કંઈ તત્ત્વજ્ઞાનચંદ્રની સાળે કળાએથી પૂર્ણ હાતા નથી; આ જ કારણથી સજ્ઞ મહાવીરનાં વચન તત્ત્વજ્ઞાનને માટે જે પ્રમાણ આપે છે તે મહેદ્ભૂત, સમાન્ય અને કેવળ મંગળમય છે. મહાવીરની
પાનું ૧૨૩ ભાવના આધ
For Personal and Private Use Only
www.jainelibrary.org