________________
ભગવાન મહાવીર
૧૨૭
કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પિતાને તે સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે.
પાનું ૧૫
ઉપદેશ છાયા ૯૫૭–૧૦ બાહ્ય ચારિત્રનું માહામ્ય મહાવીરસ્વામીના દીક્ષાના વરઘેડાની વાતનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મેક્ષે ગયા.
પાનું ૮૨૦
ઉપદેશ છાયા ૯૫૭–૧૦ કલ્યાણ અથે જ ભગવાનની વાણી
મહાવીરસ્વામી ગ્રહવાસમાં રહેતાં છતાં પણ ત્યાગી જેવા હતા. 2 હજાર વર્ષના સંયમી પણ જે વૈરાગ્ય રાખી શકે નહીં તેવે વૈરાગ્ય ભગવાનને હતે. જ્યાં જ્યાં ભગવાન વતે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વતે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અથે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org