________________
ભગવાન મહાવીર
૧૨૫.
ઉગી નીકળી હતી ! તે વખતે મહરાજાએ જે જરા ધકકો માર્યો હતો તે તે તરત જ તીર્થકરપણું સંભવત નહીં; જો કે દેવતા તે ભાગી જાત. પણ મેડનીયના મળને મૂળથી નાશ કર્યો છે, અર્થાત્ મેહને જીત્યો છે, તે મેહ કેમ કરે ?
- પાનું ૭૮૬ ઉપદેશ છાયા ૯૫૭–૪
મારાપણું ટાળનાર ભગવાન મહાવીર
શ્રી મહાવીર સ્વામી સમીપે શાલાએ આવી બે સાધુને બાળી નાંખ્યા, ત્યારે જે જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હતી તે તીર્થકરપણું ફરી કરવું પડત, પણ જેને “હું ગુરુ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી, તેને તે કઈ પ્રકાર કરવો પડતો નથી. હું શરીર રક્ષણને દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું; જે હું રક્ષા કરું તે મારે ગોશાલાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે. એમ વિચાર્યું. અર્થાત તીર્થકર એમ મારાપણું કરે જ નહીં.
પાનું ૭૮૬
ઉપદેશ છાયા ૯૫૭-૪ અપૂર્વ જ્ઞાન ગૌતમસ્વામીએ મહાવીર સ્વામીને વેદનાં પ્રશ્ન પૂછયાં,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org