________________
૧૩૨
શ્રી જિનેશ્વર મહિમા
એધવામાં એ રાજપુત્ર વધી ગયા છે. એ માટે એને અનંત
ધન્યવાદા છાજે છે !
એકને જાણ્યા તેણે સ જાણ્યું’
:
આત્મત્વ પામવા માટે શું હૈય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે, તે વિષે પ્રસંગેાપાત્ત સત્પુરુષની આજ્ઞાનુસાર આપની સમીપ કઈ કઈ મૂકતા રહીશ. જ્ઞેય, હેય અને ઉપાદેયરૂપે કોઈ પદાર્થ, એક પણ પરમાણું નથી જાણ્યુ તે ત્યાં આત્મા પણ જાણ્યા નથી. મહાવીરના બોધેલા · આચારાંગ’ નામના એક સિધ્ધાંતિક શાસ્ત્રમાં આમ કહ્યું છે કે વતં જ્ઞાનરૂં ને સસ્થ્ય જ્ઞાનરૂં, ને સભ્ય નળરૂં સે પછી નારૂં ’—એકને જાણ્યા તેણે સવ જાણ્યું, જેણે સને જાણ્યું તેણે એકને જાણ્યા. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા, જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે; અને સવ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે; તે પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યુ નથી તે આત્માને જાણતા નથી. આ બોધ અયથા હરતા નથી.
પાનું ૧૨૩-૧૨૪
ભાવના માધ
આત્મા શાથી, કેમ, અને કેવા પ્રકારે બંધાયા છે આ જ્ઞાન જેને થયું નથી, તેને તે શાથી, કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી; અને ન થાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org