________________
૧૩૮
શ્રી જિનેશ્વર મહિમા કરી મનવિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રેકી રાત્રિ સંબધી થયેલા દેષનું ઉપગપૂર્વક પ્રતિક્રમણ કરવું.
પ્રતિકમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજજવલ કરવું.
સાયંકાળે સંધ્યાવશ્યક ઉપગપૂર્વક કરવું.
સૂતાં પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશત્રેતદોષ અને સર્વજીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું.
પાનું ૮૨ સમ્યક્દષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ.
પાનું ૮૮૯ વ્યાખ્યાનસા -૨-૯૫૯-૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org