________________
ભગવાન મહાવીર
૧૩૩
તે વચનામૃત પણ પ્રમાણભૂત છે. મહાવીરના બોધને મુખ્ય પાયે ઉપરના વચનામૃતથી શરૂ થાય છે, અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે.
પાનું ૨૧૩-૧૪
પત્રાંક નં. ૬૪ મહાવીરના બોધને પાત્ર કોણ? ૧. પુરુષના ચરણને ઈચ્છક, ૨. સદૈવ સૂમ બોધને અભિલાષી, ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદેષ દેખે ત્યારે તેને છેદવાને ઉપગ રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંત-વાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારને નિયમી, ૧૦. પિતાની ગુરુતા દબાવનાર,
એ કોઈ પણ પુરુષ તે મહાવીરના બંધને પાત્ર છે, સમ્યક્દશાને પાત્ર છે. પહેલાં જેવું એકકે નથી.
પાનું ૨૩૬ પત્રક નં. ૧૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org