________________
જિનેશ્વર ભગવાનની ભકિત
૧૧૫
પેાતાને મળેલા મનુષ્યદેહ ભગવાનની ભકિત અને સારા કામમાં ગાળવા જોઇએ.
પ્ર, કરતચંદભાઇ જિનાલય પૂજા કરવા જાય છે ? ઉ. ના સાહેબ, વખત નથી મળતા. વખત કેમ નથી મળતા ? વખત તે ધારે તેા મળી શકે, પ્રમાદ નડે છે. અને તેા પૂજા કરવા જવું.
પાતુ ૭૪૧ પત્રાંક નં ૯૩૧
પાનું ૭૫૫ ઉપદેશ તેધિ ૯૫૬-૭
પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલેાતરીના નિયમ નથી તે પોતાના હેતુએ તેને વપરાશ કૅમ કરી ફૂલ પ્રભુને ચડાવે. પુષ્પ ચડાવવાના કે તેના ઉપદેશના આમ પૂર્વાચાર્યાંનું પ્રવચન છે.
ત્યાગી મુનિને તે સથા નિષેધ છે.
Jain Educationa International
પાનું ૭૭૨ ઉપદેશ તાંત્ર ૯૫૬-૩૬
ભક્તિનું માહાત્મ્ય
અમારે દઢ નિશ્ચય
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં છે કે ભિકત એ સર્વોપરી મા છે. અને તે સત્પુરૂષના ચરણ સમીપ રહીને થાય તેા ક્ષણ વારમાં મેક્ષ કરી ઢે તેવા પદાર્થ છે.
For Personal and Private Use Only
પાનું ૨૯૬
પત્રાંક ન. ૨૦૧
www.jainelibrary.org