________________
૧૨૦
શ્રી જિનેશ્વર મહિમા
કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ” શબ્દને ઉપયોગ કરે છે, તેમ, તમે પણ “જ” એટલે “નિશ્ચયતા શિખાઉ જ્ઞાન વડે કહે છે. મારે મહાવીર એમ કઈ કાળે કહે નહીં, એ જ એની સત્કવિની પેઠે ચમત્કૃતિ છે ! ! !
પાનું ૧૭૫ પત્રાંક નં. ૨૦
ગુખભેદ જાણનાર અને સત્યવક્તા
એમ જ નવ તત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિય પુત્રે જગત અનાદિ છે એમ બેધડક કહી કતને ઉડાશે હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુરૂભેદ વિના કર્યું હશે? તેમ એની નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશે ત્યારે નિશ્ચય એ વિચાર કરશે કે એ પરમેશ્વર હતા. કત નહેતે અને જગત અનાદિ હતું તે તેમ કહ્યું,
એના અપક્ષપાતી અને કેવળ તરવમય વિચારે આપે અવશ્ય વિધવા ગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અર્ધગતિ સેવશે.
પાનું ૧૧૧
મોક્ષમાળા પાઠ ૯૨ મહાવીરનો માર્ગ ધર્મધ્યાન લક્ષ્યાથથી થાય એ જ આત્મહિતને રસ્તો છે. ચિત્તના સંક૯પ-વિકલ્પથી રહિત થવું એ મહાવીરને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org