________________
શ્રી જિનેશ્વર મહિમા
ભગવાન મહાવીર
તે ત્રિશલાતનયે મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશેધ કરી નવ તત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org