________________
૧૧૪
શ્રી જિનેશ્વર મહિમા
અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે, જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણુ અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા મળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણાને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષા ઉત્પન્ન થતા નથી; અને ભકિત મા પ્રત્યે પણ ભ્રુગુપ્સિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતાપામતી
જાય છે.
(આનંદઘન તીર્થંકર સ્તવનાવલીના શ્રીમદ્જીના વિવેચનમાંથી) પાનું પર પત્રાંક નં. ૭૫૩
'भीसण नरयगईए, तिरियगईए कुदेवमणुयाईए । पत्तोसि तिव्व दुःखं, भावहि जिणभावणा जीव ॥ '
ભયંકર નરકગતિમાં, તિય ચગતિમાં, અને માડી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તે જિનભાવના ( જન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમશાંતસ્વરૂપ ચિંતવના ) ભાવ–ચિ'તવ (કે જેથી તેવાં અનંત દુઃખાના આત્યંતિક વિચેગ થઈ પરમ અવ્યાબાધ સુખસૌંપત્તિ સપ્રાપ્ત થાય.)
Jain Educationa International
(ષદ્ન પ્રાભૂતાદિ સંગ્રહ ભાવપ્રાભૂત ૮)
પાનું ૭૩૪
પત્રાંક નં ૯૧૩
For Personal and Private Use Only
www.jainelibrary.org