________________
૧૧૨
શ્રી જિનેશ્વર મહિમા
મુનિએ પણ નિષ્કારણ ભગવાનની ભકિતમાં પ્રવતે છે, કારણ કે ભગવાનના ગુણે! એવા જ છે,’
શ્રીમદ્ ભાગવત ૧ સ્કંધ, ૭ અ. ૧૦ બ્લેક. પાનું ૩૨૭ પત્રાંક ન. ૨૭૮
“ અનુક્રમે સ ંયમ સ્પર્શતા જી, પામ્યા ક્ષાયક ભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પત્તુ નિષ્પાવ રે.”
(આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિના ત્યાગ)ને પામેલા એવા જે સિદ્ધાર્થના પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું.
ઉપરના વચનો અતિશય ગંભીર છે.
પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હા, એમ
રહ્યા કરે છે.
પાનું ૩૪૭ પત્રાંક ન. ૩૦૯
Jain Educationa International
પ્રભુ ભકિત એ જ મેાક્ષના ધુર્ધર મા
પ્રભુ ભકિતમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેાક્ષને એ રધર માર્ગ મને લાગ્યા છે. ગમે તેા મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભકિત અવશ્ય કરવી ચેાગ્ય છે,
For Personal and Private Use Only
પાનું ૩પ૯ પત્રાંક નં ૩૩૪
www.jainelibrary.org