________________
શ્રી જિનેશ્વરને નમસ્કાર
સત્પુરુષોના અગાધ ગંભીર સયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળફૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમ પુરુષોને નમસ્કાર.
પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શીનને અને તે ચારિત્રને વારવાર
નમસ્કાર.
૯૯
સર્વાં દ્રવ્યથી, સર્વાં ક્ષેત્રથી, સ` કાળથી અને સ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા, તે પરમ પુરુષોને નમસ્કાર.
પાનું ૬૯૮ પત્રાંક નં. ૮૦૮
પરમસુખસ્વરૂપ, પરમેષ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેના તે સત્પુરૂષોને
નમસ્કાર.
Jain Educationa International
For Personal and Private Use Only
અપાર મહામેહજળને અનંત અંતરાય છતાં ધીર રહી જે પુરુષ તર્યો તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અન’તકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને
પાનું ૭૦૭
પત્રાંક નં. ૮૩૩
www.jainelibrary.org