________________
શ્રી જિનેશ્વરને નમસ્કાર
૯૭ નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષને ઉપકારને નમસ્કાર હે ! નમસ્કાર હે!
પાનું. પર૮
પત્રાંક નં. ૬૦૦ જે તીર્થકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થકરને અત્યંત ભકિતએ નમસ્કાર હો !
પાનું પર
પત્રક નં. ૬૦૬ ૐ નમો વીતરાગાય.
પાનું ૫૩૮ પત્રક નં. ૬૧૭
ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે પુરુષોને નિષ્કામ ભકિતથી ત્રિકાળ, નમસ્કાર.
પાનું ૫૭૬ સૂક્રમસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણ સમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષ તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર છે !
આ પાનું ૫૭૭
પત્રક નં. ૬૯૬ સે ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લેકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણે છે, જેમણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org