________________
જિનેશ્વર ભગવાનની ભકિત
૧૦૭
સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ વીતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જો કે બને તેવું નથી, તે પણ સુલભાધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે, તો પરિણામ શ્રેષ્ઠ આવે, એ વાત મને સંભવિત લાગે છે.
પાનું ૧૯૪ પત્રક નં. ૪૦
પ્રભુભક્તિમાં તત્પર રહેશે. નિયમને અનુસરશે, અને સર્વ વડીલની આજ્ઞામાં અનુકૂળ રહેશે, એમ મારી ભલામણ છે.
જગતમાં નિરાગીત્વ, વિનયતા, અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કર ઉચિત છે. જય થાઓ !
પાનું ૧૯૯ પત્રક નં. ૪૨
જગતમાં સત્ પરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ સશાસ્ત્રાધ્યયન-સમ્મદષ્ટિપણું અને સાગ એ કઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હતાં તે આવી દશા હેત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષને બેધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org