________________
૧૦૬
શ્રી જિનેશ્વર મહિમા
તીથ"કરના નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનુ બહુ સૂક્ષ્મજ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચેાવીશી ચાવીશીનાં નામ કાળ ક્રૂતાં અને ચાવીશી ફરતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કઈ નિશ્ચય નથી, પરંતુ તેઓનાં ગુણ અને પુરૂષા સ્મૃતિ માટે વતતી ચાવીશીની સ્મૃતિ કરવી એમ તત્ત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળુ નામ નિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણા આત્મા પ્રકાશ પામે છે. સ` જેમ મેાલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પાતાની સત્ય ફ્રિધ્ધિ સાંભળતાં મેહુનિદ્રાથી જાગૃત થાય છે.
જિજ્ઞાસુ-મને તમે જિનેશ્વરની ભકિત સંબંધી અહુ ઉત્તમ કારણુ કહ્યુ. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભકિત કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઇ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભકિત કરવી જોઈએ એ હું માન્ય રાખુ છુ.
સત્ય-જિનેશ્વર ભગવાનની ભકિતથી અનુપમ લાભ છે. એનાં કારણુ મહાન છે. “ એના ઉપકારથી એની ભકિત અવશ્ય કરવી જોઈએ. એએના પુરુષા નું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મે' માત્ર સામાન્ય કારણેા યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકાને પણુ સુખદાયક થાઓ.”
Jain Educationa International
પાનું ૪૬
મેાક્ષમાળા પાઠ ૧૩-૧૪
For Personal and Private Use Only
www.jainelibrary.org